2024 TATA:પંચ લોન્ચ,કિંમત ₹6.13 લાખથી શરૂ:SUVમાં હવે 10.25-ઇંચની ટચસ્ક્રીન અને વાયરલેસ ફોન ચાર્જર છે, જે હ્યુન્ડાઇ એક્સ્ટર સાથે કરે છે સ્પર્ધા
ટાટા મોટર્સે ભારતમાં અપડેટેડ ટાટા પંચ લોન્ચ કર્યું છે. કંપનીએ કોમ્પેક્ટ એસયુવીની ફીચર લિસ્ટ અપડેટ કરી છે. હવે કારમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન અને વાયરલેસ ફોન ચાર્જર...