SURAT:તંત્રનું ચેકિંગ માર્કેટો, હોસ્પિટલ, જીમ સહિતની જગ્યાએ ચેકિંગ 600 કરતાં વધારે દુકાનો સીલ કરાઈ સુરતમાં
રાજકોટમાં બનેલી ઘટના બાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ વિભાગ, ફાયર વિભાગ સહિતના અધિકારીઓ હાજર રહ્યા...

