મણિપુરમાં હિંસા બાદ 11 અધિકારીઓની બદલી:આમાં IAS અને IPSનો સમાવેશ; CM એન વિરેન સિંહ સાથે આસામના મુખ્યમંત્રીએ મુલાકાત કરી
મણિપુરમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે જાતિય હિંસા ચાલુ છે. આ દરમિયાન શનિવારે રાજ્યના 11 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં IAS અને...