નબળા વિદ્યાર્થીઓને નહી રહે બોર્ડની પરીક્ષાનો ડર, વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવા અમદાવાદ ગ્રામ્ય DEOએ શરુ કર્યો નવતર પ્રયોગ
અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. “અમૂલ્ય એક કલાક તજજ્ઞોની ટીમ સાથે”ના શીર્ષક હેઠળ...