News Updates

Month : March 2024

ENTERTAINMENT

બે મિનિટની એડમાં આમિર 7 પાત્રોમાં જોવા મળ્યો:ફેન્સે કહ્યું, ‘એડમાં પણ ફિલ્મ જેવું પરફેક્શન’, 16 વર્ષ પછી દર્શિલ અભિનેતા સાથે જોવા મળશે

Team News Updates
‘તારે જમીન પર’ ફેમ અભિનેતા દર્શિલ સફારીએ ત્રણ દિવસ પહેલા આમિર ખાન સાથેનો એક ફોટો શેર કર્યો હતો. જેને શેર કરતી વખતે દર્શીલે કહ્યું હતું...
ENTERTAINMENT

અશ્વિને તેની 100મી ટેસ્ટ મેચ સાથે ઈતિહાસ રચ્યો, આ સફળતા મેળવનાર પ્રથમ ક્રિકેટર બન્યો

Team News Updates
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળમાં શરુ થઈ રહેલી 100મી ટેસ્ટ મેચ અશ્વિનના ટેસ્ટ કરિયરની 100મી ટેસ્ટ મેચ છે. આ ઉપલબ્ધિ મેળવનાર ભારતનો 14મો ખેલાડી છે....
GUJARAT

મહાશિવરાત્રી પર શક્કરિયા કેમ ખાવામાં આવે છે અને તેનાથી શું ફાયદા થાય છે? જાણો અહીં

Team News Updates
મહાશિવરાત્રીના દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભોલેબાબાની પૂજા કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે જેમાં ફળાહારની સાથે શક્કરિયા...
VADODARA

વડોદરામાં હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડીરાત્રે વિકરાળ આગ લાગી, 5 કિમી દૂર જ્વાળાઓ દેખાઇ, સ્ટાફમાં અફરાતફરી મચી

Team News Updates
વડોદરા નજીક આવેલ પોર GIDC સ્થિત હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા તુરંત જ...
GUJARAT

રાહુલ ગાંધી ન્યાય યાત્રા આજે ગુજરાત પહોંચશે, 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટર યાત્રા ફરશે

Team News Updates
રાહુલ ગાંધી મુખ્યત્વે આદિવાસી બેલ્ટમાં યાત્રા કરીને તમામ લોકોને કોંગ્રેસ તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે. રાહુલની એન્ટ્રી થાય તે પહેલા કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષપલટો કર્યો છે....
GUJARAT

કષ્ટભંજન દાદાનો બે હજાર કિલો દ્રાક્ષનો દિવ્ય શણગાર:સાળંગપુર હનુમાનજી મંદિરે એકાદશી નિમિત્તે 2000 કિલો દ્રાક્ષનો શણગાર કરી અન્નકૂટ ધરાવાયો, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો

Team News Updates
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર એકાદશી નિમિત્તે હનુમાનજી દાદાને 2000 કિલો કાળી લીલી દ્રાક્ષનો દિવ્ય શણગાર કરાયો હતો. તેમજ અન્નકુટ ધરાવાયો...
ENTERTAINMENT

દેવદત્ત પડિકલે ટેસ્ટમાં ડેબ્યુ કરતાની સાથે જ એક રેકોર્ડ બન્યો, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું

Team News Updates
ભારત અને ઈંગ્લેન્ડની 5મી ટેસ્ટ માટે ધર્મશાળાના મેદાન પર છે. આ પહેલા 4 ટેસ્ટ માટે ધર્મશાળાના મેદાન પર છે. આ પહેલા રમાયેલી 4 ટેસ્ટમાં 3-1થી...
INTERNATIONAL

પેલેસ્ટાઈન સમર્થક હુતીઓના હુમલામાં પહેલીવાર મોત:અરબી સમુદ્રમાં લાઇબેરિયન જહાજ પર મિસાઇલ ઝીંકવામાં આવી, 3 ક્રૂ મેમ્બરે જીવ ગુમાવ્યા

Team News Updates
અરબી સમુદ્રમાં હુતી વિદ્રોહીઓના સતત હુમલામાં પહેલીવાર એક જહાજના ત્રણ ક્રૂ મેમ્બરના મોત થયા છે. અમેરિકન મીડિયા સીએનએન અનુસાર, યમનના હુતી વિદ્રોહીઓએ 6 માર્ચે એડનની...
GUJARAT

મહાશિવરાત્રિ ઉજવવાના 4 કારણ:શિવપુરાણ અનુસાર આ દિવસે મહાદેવ લિંગના રૂપમાં પ્રગટ થયા, માનવામાં આવે છે કે શિવ-પાર્વતીના લગ્ન થયા

Team News Updates
મહા માસની કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિએ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો અનુસાર ચતુર્દશી તિથિના સ્વામી શિવ છે. તેથી, માસિક શિવરાત્રિ દર મહિનાના કૃષ્ણ...
GUJARAT

શિવલિંગ પર જળ અને દૂધ કેમ ચઢાવીએ છીએ?:ભગવાન શિવને તાંબાના વાસણથી જળ અને ચાંદીના વાસણથી દૂધ ચઢાવવું, ચંદનથી તિલક કરવું

Team News Updates
મહાશિવરાત્રિ 8મી માર્ચે છે. આ દિવસે શિવની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. જો તમે શિવરાત્રિ પર યોગ્ય પૂજા કરી શકતા નથી,...