બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમે છે દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખ:82 વર્ષીય એક્ટ્રેસે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી
દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખને રવિવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમને બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 82...