Tapi:પર્દાફાશ આંતર રાજ્ય સરકારી ખાતર કૌભાંડનો:400 જેટલી ગુણો સરકારી યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ તાપી LCBએ કર્યો
સરકારી યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ તાપી જિલ્લા એલસીબીએ કર્યો છે. વાહન ચેકીંગ દરમ્યાન જિલ્લા એલસીબીને સફળતા મળી...
