ભોળાનાથ કેમ કહેવાયા અઘોરી?જાણો શિવનાં અનેક સ્વરૂપો પાછળનું રહસ્ય,સુખના દાતા ‘શંકર’, અકાળ મૃત્યુથી બચાવે છે
શ્રાવણ મહિનામાં શિવજીની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચન કરવાથી અનેક સંકટો દૂર થાય છે. શિવજીનાં આમ તો ઘણાં સ્વરૂપો છે, અને ઘણાં નામ છે, બધાં જ નામનો કોઈ...
