ગુજરાતનો છોકરો U-19 વર્લ્ડ કપમાં ધૂમ મચાવે છે:ICCએ તેની બોલિંગનો વીડિયો શેર કર્યો; ભારતને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી
હાલમાં સાઉથ આફ્રિકામાં U-19 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. તેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સુપર-6માં જગ્યા બનાવીને તેમાં ન્યૂઝીલેન્ડને 214 રનના વિશાળ...

