સિઝનની પ્રથમ સેમિફાઈનલમાં ગાયત્રી-ત્રિસાની જોડી પહોંચી: દક્ષિણ કોરિયાને હરાવ્યું સિંગાપોર ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર 6
ગાયત્રી ગોપીચંદ અને ટ્રિસા જોલીની ભારતીય શટલર જોડી સિંગાપોર ઓપનની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. તેઓએ ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર-6 સાઉથ કોરિયાની જોડી કિમ યોંગ અને...

