SURAT:લવ જેહાદનો શિકાર બની 13 વર્ષની હિન્દુ સગીરા:અલગ અલગ રાજ્યમાં ફેરવી દુષ્કર્મ આચરતો,સુરતમાં 25 વર્ષીય વિધર્મીએ અપહરણ કરી,પોલીસે હૈદરાબાદથી દબોચ્યો
સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષની હિન્દુ બાળાને ભગાડી જઈ અલગ અલગ રાજ્યોમાં લઈ જઈ 25 વર્ષના વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હતું....

