પિતાનું વહાલ મોતનું કારણ બન્યું:લિંબાયતમાં ત્રણ માસની પુત્રીને પિતાએ રમાડતાં રમાડતાં હવામાં ઉછાળતાં પંખા સાથે ટકરાઈ, બાળકીના મોતથી પરિવારમાં શોક
સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સામાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં લિંબાયતમાં ઘરમાં ત્રણ મહિનાની બાળકીને પિતા ઉછાળીને રમાડી રહ્યા હતા. એ સમયે તેને માથામાં પંખાની...