ફેબ્રુઆરી-24માં દેશભરમાં ગાડીઓનું વેચાણ 20.29 લાખ:વાર્ષિક ધોરણે વેચાણમાં 13.07%નો વધારો થયો, પરંતુ જાન્યુઆરીની સરખામણીમાં 4.61% ઓછી ગાડીઓ વેચાઈ
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ એસોસિએશન એટલે કે FADA એ ફેબ્રુઆરી 2024 માટે રિટેલ ઓટોમોબાઈલ વેચાણના આંકડા જાહેર કર્યા છે. FADAના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશભરમાં...