SURAT:અડપલા જાહેરમાં ચોકલેટ ખરીદવા ગયેલી બાળકી સાથે:10 વર્ષની બાળકીની છેડતી કરી લિંબાયતમાં કરિયાણાના 65 વર્ષીય વેપારીએ
સુરતના લિંબાયતમાં રહેતી 10 વર્ષની માસુમ બાળકી સાથે છેડતીનો બનાવ બન્યો છે. બાળકી ચોકલેટ લેવા માટે કરિયાણની દુકાને ગઈ હતી. તે વખતે દુકાનદારે બાળકીની એકલતાનો...