જ્વાળામુખીમાંથી નીકળતા ઠંડા લાવાથી 41 લોકોના મોત ઈન્ડોનેશિયામાં : પૂર અને ભૂસ્ખલનથી સેંકડો મકાનો અને મસ્જિદો તબાહ
ઈન્ડોનેશિયાના સુમાત્રા આઈલેન્ડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું. ખડકો, પહાડોના પથ્થરો, કાટમાળની સાથે જ્વાળામુખીનો ઠંડો લાવા...