ટાટા પંચ સાથે સ્પર્ધા,SUVમાં CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ટર્બો-પેટ્રોલ એન્જિન,નિસાન મેગ્નાઈટની ગીઝા સ્પેશિયલ એડિશન ₹9.84 લાખમાં લોન્ચ
નિસાન ઈન્ડિયા મોટર્સે તેની લોકપ્રિય સબ-4 મીટર એસયુવી મેગ્નાઈટની ગીઝા સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. કંપનીએ ટર્બો-પેટ્રોલ એન્જિન અને CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ન્યૂ મેગ્નાઈટ...